Call Us +022 (0) 23631261 Ext.240 | Login | Shopping Cart | My Account | Contact Us
સમયનો પà«àª°àªµàª¾àª¹ સતત વહેતો રહે છે. ઘનશà«àª¯àª¾àª® દેસાઈ આપણને છોડીને જતા રહà«àª¯àª¾ અને આઠવરà«àª· વીતી ગયાં છે. બીજાં પચાસ વરà«àª· વીતી જશે પણ આ નેકદિલ ઇનà«àª¸àª¾àª¨àª¨à«€ યાદ જીવંત જ રહેવાની છે. જેની રગેરગમાં અનોખી સરà«àªœàª¨àª¾àª¤à«àª®àª•àª¤àª¾ સતત વહેતી àªàªµàª¾ ઘનશà«àª¯àª¾àª®àª¨à«€ નજાકત àªàªµà«€ કે àªà«€àª¨à«€ માટી પર ચાલે તો પગલાં ન પડે.àªàª¾àª°àª¤à«€àª¯ વિદà«àª¯àª¾ àªàªµàª¨àª¨àª¾ સામયિક ‘સમરà«àªªàª£â€™ (પછીથી ‘નવનીત સમરà«àªªàª£â€™) સાથે ઘનશà«àª¯àª¾àª®à«‡ પચાસથી વધૠવરà«àª· વિતાવà«àª¯àª¾àª‚ હતાં. પà«àª°àª¥àª® સહાયક સંપાદક તરીકે, પછીથી સંપાદક તરીકે અને ઠપછી મારà«àª—દરà«àª¶àª• તરીકે, સમરà«àªªàª£ આપણી àªàª¾àª·àª¾àª¨à«‡ સમરà«àªªàª¿àª¤ રહà«àª¯à«àª‚ છે, તો ઘનશà«àª¯àª¾àª® આજીવન સમરà«àªªàª£àª¨à«‡ સમરà«àªªàª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
àªàª¾àª°àª¤à«€àª¯ વિદà«àª¯àª¾ àªàªµàª¨à«‡ ઘનશà«àª¯àª¾àª®àª¨à«àª‚ ઋણ ઉતારવà«àª‚ છે. ઠમાટે àªàª®àª¨àª¾ જીવન અને કવનને આવરી લેતા àªàª• ગà«àª°àª‚થનà«àª‚ અમે આયોજન કરà«àª¯à«àª‚ છે. àªàª®àª¾àª‚ વà«àª¯àª•à«àª¤àª¿ ઘનશà«àª¯àª¾àª®àªàª¾àªˆ, સંપાદક ઘનશà«àª¯àª¾àª®, સરà«àªœàª• ઘનશà«àª¯àª¾àª®, મિતà«àª° ઘનશà«àª¯àª¾àª® àªàª® ઘનશà«àª¯àª¾àª® àªàª® ઘનશà«àª¯àª¾àª® દેસાઈનાં બને àªàªŸàª²àª¾àª‚ પાસાંને આવરી લેવાનો પà«àª°àª¯àª¾àª¸ કરવામાં આવશે. ઠગà«àª°àª‚થ નહીં હોય સંબંધોને વાગોળતો સà«àª®à«ƒàª¤àª¿àª—à«àª°àª‚થ કે નહીં હોય અàªàª¿àª¨àª‚દન ગà«àª°àª‚થ જેવા કોઈ સà«àª¤à«àª¤àª¿àª—à«àª°àª‚થ. અમારો પà«àª°àª¯àª¾àª¸ સà«àª®à«ƒàª¤àª¿ અને મૂલà«àª¯àª¾àª‚કન àªàª® બંને રીતનો હશે. અમારો પà«àª°àª¯àª¾àª¸ આવનારી પેઢીને àªàª• જ સà«àª¥àª³à«‡, સરà«àªœàª• સંપાદક અને માણસ ઘનશà«àª¯àª¾àª® મળી રહે ઠમાટેનો છે. àªàªŸàª²à«‡ અમે ઘનશà«àª¯àª¾àª®àªàª¾àªˆàª¨àª¾ સંપરà«àª•àª®àª¾àª‚ આવેલા મિતà«àª°à«‹àª¨à«‡, સમરà«àªªàª£àª¨àª¾ લેખકોને, સà«àªµàªœàª¨à«‹àª¨à«‡, àªàª²à«‡ ખાસ સંપરà«àª•àª®àª¾àª‚ ન આવà«àª¯àª¾àª‚ હોય, પણ ઊંડી વસà«àª¤à«àª¨àª¿àª·à«àª સમીકà«àª·àª¾ કરી શકનારા સમીકà«àª·àª•à«‹àª¨à«‡ વિષય બાંધીને લખવા માટે ઇજન આપà«àª¯à«àª‚ કે જેથી પà«àª¨àª°à«àª•à«àª¤àª¿ અને ઠાલી સà«àª¤à«àª¤àª¿àª¨à«‡ ટાળી શકાય.
- હોમી દસà«àª¤à«àª°
નિમંતà«àª°àª£àªªàª¤à«àª°àª®àª¾àª‚થી
About The Author: Edited by Urmi Ghanshyam Desai / Deepak Doshi :
Late Shri Ghanshyam Desai, a giant of Gujarati literature and the former editor of Bhavans Gujarati Monthly - Navneet Samarpan, was a committed and dedicated member of the Bhavans family. He joined Bhavan in 1962 at the invitation of the Bhavans founder Kulapati Munshiji.